અફવાઓથી દૂર રહો! Coronavirusને લગતી તમામ માહિતી મેળવો એક ક્લિકે, સરકારે લૉન્ચ કરી આ ખાસ વેબસાઇટ


  • વિશ્વભરમાંCoronavirusનો ખતરો વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં Coronavirusના 110 થી વધુ લોકોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે, જે આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ એક તરફ, સરકાર કોરોના વિશે જાગૃતિ લાવી રહી છે, ત્યારે વાયરસ અંગે વ્યાપક અફવાઓ પણ ફેલાઇ રહી છે. તેના ઉપાય માટે ભારત સરકારે હવે નવી વેબસાઇટ બનાવી છે. આ વેસબઆટ દ્વારા, લોકો એક ક્લિકે કોરોના વિશેની બધી માહિતી મેળવી શકે છે.

Post a Comment

0 Comments