નિયમિત સવારે કરો આ રીતે કિસમિસ નુ સેવન, જડમૂળ માથી નાબુદ થશે આ દસ બીમારીઓ

  • મિત્રો, કીસમીસ મા લોહતત્વ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નીશિયમ જેવા ગુણતત્વો ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે. આ તત્વો શરીર ને અનેકવિધ રોગો સામે રક્ષણ આપે છે. કીસમીસ મા આ પોષકતત્વો પુષ્કળ પ્રમાણમા હાજર હોય છે. આજે અમે તમને આ લેખમા કિસમિસ ના સેવન થી થતા અનેકવિધ લાભો વિશે માહિતી આપીશું. જે તમને આ જીવલેણ તથા ગંભીર રોગો થી દુર રાખશે અને તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રાખશે. તો આ છે કિસમિસ ના અવિસ્મરણીય લાભો.
  • કિસમિસમા કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે. આપણી બોડી ને કાર્બોહાઈડ્રેટ્સ ની નિરંતર આવશ્યકતા રહેતી હોય છે. જો શરીર ને વધુ પ્રમાણમા કાર્બોહાઇડ્રેટ પ્રાપ્ત થઈ રહે તો આપણો સમગ્ર દિવસ ઉર્જા થી ભરપૂર મહેસુસ થાય છે. આ ઉપરાંત કિસમીસ મા નેચરલ એન્ટિ ઓક્સિડન્ટ સમાવિષ્ટ હોય છે. કિડની માટે નેચરલ એન્ટિ ઓક્સિડન્ટ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.
  • જો તમે શરીરમાં રક્ત ની ઉણપ થી પીડાતા હોવ તો તમે રાત્રે એક પાત્ર મા કિસમિસ ને પાણીમા પલાળીને રાખી મુકો, ત્યારબાદ વહેલી પરોઢે ઉઠીને આ કિસમિસ નું સેવન કરવું જેથી શરીરની અંદર રક્ત ની ઉણપ ની સમસ્યા ખતમ થઇ જશે. આપણા શરીરમા ઉદભવતા રેડિકલ્સ ને દૂર કરવા માટે પણ કિસમિસ લાભદાયી સાબિત થાય છે.
  • કિસમિસ નું સેવન કરવા થી ઋતુજન્ય તમામ બીમારીઓ જડમૂળ માંથી દૂર થઇ જાય છે અને પુનઃ તે બીમારીઓ ઉદ્ભવવા નો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જો તમે નિયમિત કિસમિસ નું સેવન કરો છો તો તમારા શરીર મા ક્યારેય પણ ઇન્સ્યુલિન ની ઉણપ સર્જાતી નથી. પોટેશિયમ ની માત્રા કિસમિસ મા બહોળા પ્રમાણ મા હોય છે. દરરોજ કિસમિસ નું સેવન કરવાથી શરીરમા રક્ત નો પ્રવાહ નિરંતર વહેતો રહે છે અને વધતો પણ રહે છે.
  • આ ઉપરાંત આ પોષકતત્વો તમારા હાડકા પણ સ્ટ્રોંગ બનાવે છે. જો તમે કિસમિસ ને પલાળીને તેનું સેવન નિયમિત કરો છો તો તમે વાળ ખરવા ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપરાંત જો તમારા શરીરમા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ નિયંત્રિત નથી રહેતું તો તેના માટે પણ કિસમિસ નું સેવન શ્રેષ્ઠ ગણાય છે.
  • તેનું સેવન કરવાથી શરીરમા કોલેસ્ટ્રોલ ની માત્રા નિયંત્રિત રહે છે. જો તમે કબજીયાત ની સમસ્યા થી પીડાતા હોવ તો તેના નિરાકરણ માટે પણ કિસમિસ નું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે. કિસમિસ ને ગરમ દૂધ સાથે મિક્સ કરીને તેનું નિયમિત સેવન કરવામા આવે તો તમે આ કબજિયાત ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો.


Post a Comment

0 Comments