કરોડોની સંપત્તિમાં આટોળે છે હેમામાલિની, પતિ ધરમપાજી કરતાં પણ જીવે છે એશૌ-આરામથી


 • અમદાવાદઃ બોલિવૂડ ડ્રીમ ગર્લ હેમાનો 16 ઓક્ટોબરે 71મો જન્મદિવસ હતો. તેઓ 2019ની ચૂંટણીમાં બીજીવાર મથુરાની સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં અને તેઓ સાંસદ બન્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 34 કરોડનો વધારો થયો છે.
 • એફિડેટિવ પ્રમાણે 125 કરોડની સંપત્તિઃ
 • વર્ષ 2019ની ચૂંટણી સમયે કરેલાં એફિડેવિડ પ્રમાણે, હેમાની સંપત્તિ 125 કરોડ રૂપિયા છે, જેમાં રોકડા, બેંક ખાતામાં તથા જ્વેલરીના 13 કરોડ 22 લાખ 945 રૂપિયાનો સમાવેશ થાય છે.
 • 34 કરોડ સંપત્તિ વધીઃ
 • પાંચ વર્ષ પહેલાં હેમાની સંપત્તિ 66 કરોડ હતો. વર્ષ 2019મા એટલે કે પાંચ વર્ષ પછી સંપત્તિ 34 કરોડ 46 લાખ વધી છે. હવે, તેમની સંપત્તિ 125 કરોડથી વધારે છે.
 • હેમા-ધર્મેન્દ્ર પાસે આ કાર્સઃ
 • 1. હેમામાલિનીઃ
 • કારઃ Mercedes Benz ML-Class
 • કિંમતઃ 40-50 લાખ રૂ.
 • કારઃ Hyundai Santa Fe
 • કિંમતઃ 20-30 લાખ રૂ.
 • કારઃ Audi Q5
 • કિંમતઃ 50-60 લાખ રૂ.
 • 2. ધર્મેન્દ્ર
 • કારઃ Mercedes Benz SL500
 • કિંમતઃ 1-2 કરોડ રૂ.

Post a Comment

0 Comments